ઝળઝળિયાં આવી જવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝળઝળિયાં આવી જવાં

  • 1

    આંખમાં આંસુ આવી જવાં; ભાવવશ થઈ રોવા જેવું થઈ જવું.