ઝળમળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝળમળ

અવ્યય

  • 1

    ઝળઝળ; તેજથી ઝળકતું હોય તેમ.

વિશેષણ

  • 1

    ચળકતું; પ્રકાશમાન.