ઝળહળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝળહળ

ક્રિયાવિશેષણ

  • 1

    ઝળઝળ; તેજથી ઝળકતું હોય તેમ.

વિશેષણ

  • 1

    ચળકતું; પ્રકાશમાન.