ઝવેરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝવેરાત

નપુંસક લિંગ

  • 1

    હીરા, માણેક, મોતી ઈત્યાદિ.

  • 2

    જડાવ દાગીના.

  • 3

    લાક્ષણિક બળ; સત્વ; દમ.

મૂળ

अ. जौहारत