ઝાંઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંઈ

સ્ત્રીલિંગ

  • 1

    ઝાંખી.

મૂળ

સર૰. हिँ

ઝાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાઈ

પુંલિંગ

  • 1

    આશ્રયદાતા; રક્ષક.

મૂળ

सं. ध्यायिन्, प्रा. झाई=ચિંતન કરનાર; કે हिं. झॉंइ=છાયા ઉપરથી?