ઝાકમઝોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાકમઝોળ

વિશેષણ

  • 1

    સ્વચ્છ અને સુસ્પષ્ટ.

પુંલિંગ

  • 1

    મહાલવું તે; આનંદ.

મૂળ

'ઉજ્જવલ' ઉપરથી