ઝાકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાકળ

સ્ત્રીલિંગ

 • 1

  (ચ.માં. પું૰) ઓસ; તુષાર.

 • 2

  લાક્ષણિક તોર; મિજાજ.

નપુંસક લિંગ

 • 1

  (ચ.માં. પું૰) ઓસ; તુષાર.

 • 2

  લાક્ષણિક તોર; મિજાજ.