ઝાકળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાકળિયું

વિશેષણ

 • 1

  ઝાકળને લગતું; ઝાકળવાળું.

 • 2

  ઝાકળની મદદથી પાકતું.

ઝાકળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાકળિયું

નપુંસક લિંગ

 • 1

  ખેતરમાં રહેવા કરાતો માળો કે છાપરી (ઝાકળથી બચવા).

 • 2

  વહેલી સવાર.