ઝાંખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંખ

સ્ત્રીલિંગ

 • 1

  ઝાંખાપણું.

 • 2

  લાક્ષણિક બટ્ટો; લાંછન.

મૂળ

'ઝાંખું' ઉપરથી

ઝાંખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંખું

વિશેષણ

 • 1

  અસ્પષ્ટ; આછું.

 • 2

  ઓછા પ્રકાશવાળું; નિસ્તેજ.

 • 3

  લાક્ષણિક મંદ; નિસ્તેજ; નિરુત્સાહ (ઝાંખું થવું, ઝાંખું પડવું).

મૂળ

સર૰ म. झांक.