ઝાંખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંખી

સ્ત્રીલિંગ

  • 1

    ઝાંખો ખ્યાલ કે દર્શન.

  • 2

    છાનુંમાનું જોવું તે.

  • 3

    ભાવપૂર્વક દર્શન.

મૂળ

'ઝાંખવું'(સ૰ક્રિ૰) ઉપરથી; हिं. झॉंकी