ગુજરાતી

માં ઝાઝુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝાઝું1ઝાંઝ2

ઝાઝું1

વિશેષણ

 • 1

  પુષ્કળ.

મૂળ

સર૰ જ્યાદા; सं. ज्यायस् ?

ગુજરાતી

માં ઝાઝુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝાઝું1ઝાંઝ2

ઝાંઝ2

સ્ત્રીલિંગ

 • 1

  છબલીકાં; કાંસીજોડ.

 • 2

  ગુસ્સો; રીસ.

 • 3

  ઝંઝા; પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ.