ગુજરાતી

માં ઝાઝેરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝાઝેરું1ઝાંઝર2

ઝાઝેરું1

વિશેષણ

  • 1

    ઝાઝું (લાલિત્યવાચક).

ગુજરાતી

માં ઝાઝેરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઝાઝેરું1ઝાંઝર2

ઝાંઝર2

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓનું પગનું એક ઘરેણું; નૂપુર.

  • 2

    લાક્ષણિક બેડી; જંજીર.

મૂળ

જુઓ ઝાંઝ.