ઝાંઝરિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંઝરિયા

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ઝાંઝર; સ્ત્રીઓનું પગનું એક ઘરેણું; નૂપુર.

  • 2

    લાક્ષણિક બેડી; જંજીર.