ઝાંઝવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંઝવાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    મૃગજળ.

  • 2

    તેજથી કે આંસુથી આંખને પડતી ઝાંખપ.

મૂળ

सं. प्रा. झंझा