ઝાંઝાંમૂંઝું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંઝાંમૂંઝું

નપુંસક લિંગ

  • 1

    આંખે ઝાંખ આવવી તે.

  • 2

    સવારસાંજનો (સંધ્યાનો) ઝાંખો પ્રકાશ.

મૂળ

સર૰ म. झांजरमांजर