ઝાંઝી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંઝી

વિશેષણ

  • 1

    ઝટ ચિડાઈ જાય તેવું-ચીડિયું.

મૂળ

'ઝાંઝ' ઉપરથી