ઝાંટું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંટું

નપુંસક લિંગ

  • 1

    ગુહ્યભાગનો વાળ.

  • 2

    લાક્ષણિક નકામી તુચ્છ વસ્તુ (ગ્રામ્ય).

મૂળ

दे. झंटी; સર૰ हिं., म. झांट