ઝાટકઝૂટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાટકઝૂટક

નપુંસક લિંગ

  • 1

    (દાણાદૂણી વગેરે) ઝાડકી કરીને સાફ કરવું તે.

મૂળ

'ઝાટકવું, ઝાડકવું' ઉપરથી