ઝાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડ

નપુંસક લિંગ

 • 1

  વૃક્ષ.

 • 2

  દારૂખાનાની એક ચીજ.

મૂળ

प्रा., सं. झाट

ઝાડુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડુ

નપુંસક લિંગ

 • 1

  મોટો સાવરણો (જેવો કે, ભંગી વાપરે છે).

 • 2

  સાવરણી.

 • 3

  લાક્ષણિક ઝાટકણી; ઠપકો; અપમાન; અનાદર.