ઝાડકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડકણ

નપુંસક લિંગ

  • 1

    ઝાટકણ; ઝાટકતાં નીકળેલો કચરો; ઝટકામણ.

મૂળ

'ઝાટકવું, ઝાડકવું' ઉપરથી