ઝાડકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડકવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સૂપડા વડે ઊપણવું-સોવું.

  • 2

    જોરથી ખંખેરવું; ઝાપટવું.

  • 3

    લાક્ષણિક ખૂબ ઠપકો આપવો.

મૂળ

प्रा. झाडण, झाडावण (सं. झाटन) ઉપરથી