ઝાડઝપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડઝપટ

સ્ત્રીલિંગ

  • 1

    ઝાડોઝપટો; ઊંજણી નાખવી તે; ઝોડઝપટનો વળગાડ (મંત્ર ઇ૰થી) દૂર કરવાની ક્રિયા.