ઝાડપટોળાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડપટોળાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ઝારપટોળાં; જુહારપટોળાં; બેસતા વર્ષને દિવસે આશીર્વાદ લેવા; જુહાર કરવા તે.