ઝાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઝાડુથી વાળવું; કચરો કાઢવો.

 • 2

  ઝાટકવું; ખંખેરવું.

 • 3

  ઊંજણી નાખવી.

 • 4

  લાક્ષણિક ઠપકો આપવો.

ઝાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડવું

નપુંસક લિંગ

 • 1

  નાનું ઝાડ.

મૂળ

'ઝાડ' ઉપરથી