ઝાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાડો

પુંલિંગ

 • 1

  વિષ્ટા.

 • 2

  દસ્ત; જુલાબ.

 • 3

  બારીક તપાસ.

  જુઓ ઝડતી

 • 4

  ઝાડવું-ઊંજણી નાંખવી.

મૂળ

સર૰ हिं., म. झाडा