ઝાપટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાપટવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  કપડાની ઝાપટથી સાફ કરવું.

 • 2

  ફટકાવવું; મારવું.

 • 3

  સુરતી સળગાવવા માટે ઝાપટિયાથી પવન નાંખવો.

 • 4

  લાક્ષણિક ખૂબ ખાવું.