ઝાપટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાપટિયું

નપુંસક લિંગ

  • 1

    ઝાપટીને સાફસૂફ કરવા માટે લાકડાની ટોચે કપડું બાંધીને બનાવેલી એક બનાવટ.

  • 2

    સુરતી વાંસની ચીપનો પંખો.