ઝાપટિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાપટિયો

પુંલિંગ

  • 1

    ઝાપટ મારનારો (વૈષ્ણવ મંદિરોમાં ભીડ ઓછી કરવા).