ઝાંપડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંપડી

સ્ત્રીલિંગ

  • 1

    ભંગિયણ.

  • 2

    ભૂત થયેલી ભંગડી; એક મલિન ભૂત.

મૂળ

'ઝાંપો'=ભાગોળ(ત્યાં રહે તેથી?)