ઝાંપડી મૂકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંપડી મૂકવી

  • 1

    ઝાંપડી(ભૂત) વડે મારણ-પ્રયોગ કરવો ; મારવા તેની મેલી વિદ્યાનો પ્રયોગ કરવો.