ઝાંપલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંપલી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો ઝાંપો (પ્રાયઃ વાડ કે ખેતરનો).

મૂળ

જુઓ ઝાંપો