ઝાંપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંપો

પુંલિંગ

  • 1

    (શેરી,વાડા વગેરેનો) દરવાજો.

  • 2

    ગામની ભાગોળ.

મૂળ

प्रा. झंप=ઢાંકવું