ઝાપોટિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાપોટિયું

નપુંસક લિંગ

  • 1

    (નદી તળાવ ઇ૰ જેવી જગાએ જઈ ત્યાં પાણીથી) શૌચ જઈને ધોવું તે.