ઝાંબક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંબક

પુંલિંગ

  • 1

    કપાળ, મોં અને ગળાની નસો ખેંચાય અને ફૂલે એવી રીતે ગાનાર.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઘા ઇ૰ પર ખપની એક દવા-મલમ.