ઝામરઝોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝામરઝોળ

વિશેષણ

  • 1

    ડગમગતું; પડું પડું થઈ રહેલું.

મૂળ

ઝૂમવું+ઝૂલવું

પુંલિંગ

  • 1

    ડોળ; આડંબર.