ઝામરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝામરી

સ્ત્રીલિંગ

  • 1

    હથેળીમાં કે પગને તળિયે થતો ફોલ્લો (ઝામરી નીકળવી).

મૂળ

दे. झाम=દાઝવું