ઝામરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝામરો

પુંલિંગ

  • 1

    ઝામરી; હથેળીમાં કે પગને તળિયે થતો ફોલ્લો.

  • 2

    ચામડીનો એક રોગ.

  • 3

    બહુ પાકેલી-દાઝેલી ઇંટનો કકડો (શરીરે ઘસવા-મેલ ઘસીને કાઢવા માટે વપરાય છે.).