ઝામવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝામવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    તપાવેલી ઈંટ-ઠીકરી વડે પાણી કે ઓસડ છમકારવું.

મૂળ

प्रा. झाम (सं. दह्)