ઝાંય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાંય

સ્ત્રીલિંગ

  • 1

    પ્રતિબિંબ; પડછાયો.

  • 2

    ઝલક; તેજ.

  • 3

    ઝાંખ.

મૂળ

સર૰ ઝાંઈ