ઝાયલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાયલ

વિશેષણ

  • 1

    ઉગ્ર; તામસી.

  • 2

    ['ઝાલવું' ઉપરથી] ઝાલીને બેસી રહેનાર. ઉદા૰ 'થયા પથારીઝાયલ'.

મૂળ

જુઓ જાહેલ