ઝારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝારવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઊના પાણીની ધાર વડે; ધોવું કે શેકવું.

 • 2

  ધીમે ધીમે સિંચન કરવું.

 • 3

  ઝારણ વડે ધાતુના વાસણને સાંધવું; ઝાળવું.

  જુઓ ઝારણ

 • 4

  નકામા ડાળાં કાપી નાખવાં; છાંટવું.

 • 5

  જુહારવું; પૂજવું.