ઝારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝારી

સ્ત્રીલિંગ

  • 1

    નાળચાવાળી ટોયલી-નાની લોટી.

  • 2

    પેણામાંથી તળેલી વસ્તુઓ કાઢવાનું તવેથા જેવું કાણાંવાળું ઓજાર.

મૂળ

'ઝરવું' ઉપરથી. સર૰ हिं., म.