ઝારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝારો

પુંલિંગ

 • 1

  મોટી ઝારી; પેણામાંથી તળેલી વસ્તુઓ કાઢવાનું તવેથા જેવું કાણાંવાળું ઓજાર.

 • 2

  (બાગમાં કે જમીન પર) પાણી છાંટવાનું નાળચાવાળું વાસણ.

 • 3

  તંબૂરાના તાર નીચે ઘોડી ઉપર મૂકવામાં આવતો દોરો; જિવાળી.

 • 4

  તંબૂરાનો પિત્તળનો તાર; ખરજ-સ્વરનો તાર.