ઝાલર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાલર

પુંલિંગ

 • 1

  એક કઠોળ-વાલ.

સ્ત્રીલિંગ

 • 1

  ઝૂલ; કોર.

 • 2

  મોગરીથી વગાડવાની ઘડિયાળ.

 • 3

  [?] માછલા વગેરે જળચરોનો શ્વાસ લેવાનો અવયવ.