ઝાલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    હાથમાં લેવું; પકડવું; ગ્રહવું.

  • 2

    કેદ કરવું; પકડી રાખવું; બંધનમાં લેવું.

  • 3

    જડવત રહી જાય તેમ કરવું (જેમ કે ,વાએ કેડ ઝાલી છે).

મૂળ

सं. घृ-घारय् પર થી ?