ઝાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાળ

સ્ત્રીલિંગ

  • 1

    જવાલા; તેની આંચ.

  • 2

    લાક્ષણિક ક્રોઘનો આવેશ.

મૂળ

सं. ज्वाला