ઝાળણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાળણ

નપુંસક લિંગ

  • 1

    ઝારણ; રેણ.

  • 2

    તેનાથી કરેલું ધાતુનું સાંઘણ.

  • 3

    ['ઝાલવું' ઉપરથી] મોભ;પાટડી.

મૂળ

જુઓ ઝાળવું,ઝારવું