ઝાવલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાવલી

સ્ત્રીલિંગ

  • 1

    નાળિયેરી અને ખજૂરીની સૂકી ડાંખળી.

  • 2

    પાંદડાંની ગૂંથેલી સાદડી; ટટ્ટી.

મૂળ

સર૰ જાવલી; म. झावळी