ઝાવસોઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાવસોઈ

સ્ત્રીલિંગ

  • 1

    'યા હુસેન!' એવો મોહરમમાં હુસેનના મૃત્યુના શોકમાં કરવામાં આવતો પોકાર.

  • 2

    લાક્ષણિક તેવી રીતે ઝનૂનમાં કૂદવું અને બૂમો પાડવી તે; હોહા; તોફાન; દંગો.

મૂળ

अ. या हुसैन