ઝાવસોઈ કૂટવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઝાવસોઈ કૂટવી

  • 1

    'યા હુસેન!' એવા પોકારો સાથે મોહરમમાં કૂટવું.

  • 2

    મોટેથી રડારોળ કરતા કૂદવું.